STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

પ્રેમમાં રીત છે

પ્રેમમાં રીત છે

1 min
358

પ્રેમમાં રીત હોય છે,

તેમાં સંગીત હોય છે,


હારમાં હિત હોય છે,

જંગમાં જીત હોય છે,


ગુંજતું ગીત હોય છે,

મનમાં મિત હોય છે,


ચર્ચામાં ચર્ચિત હોય છે,

ભાગ્યમાં ભીંત હોય છે,


ચાંદ સાથે ચિત હોય છે,

હૈયામાં હિત હોય છે,


ગીતોમાં ગીત હોય છે,

ઉત્સવમાં સંગીત હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama