પ્રેમ ભાષા
પ્રેમ ભાષા
ભાષા પ્રેમની કેવી અદ્ભૂત હોય છે !
લાગણીઓ અને વિચારોની હોય છે,
એકબીજા પ્રત્યેની સમજદારી દાખવવી
એતો પતિ પત્નીની લવ લેન્ગવેજ હોય છે,
નારી બને માતા લાગણીઓ બહુ હોય છે
પોતાના બાળકને પ્રેમ સ્નેહ કરતી હોય છે,
બોલતા ના આવડે બેબીને તો પણ
સમજી જાય એ પ્રેમભાષા માતાની હોય છે.
