STORYMIRROR

Chirag Sharma

Inspirational Children

4  

Chirag Sharma

Inspirational Children

પપ્પા મારા સુપરમેન

પપ્પા મારા સુપરમેન

1 min
341

પપ્પા મારા જાણે સુપરમેન,

ઈચ્છા પૂરી કરે ઈશ્વરની જેમ.


જરૂરિયાત મારી જે પણ હોય,

જાણ થતાં તેમને તે પૂરી હોય.


માંગુ હું ચોકલેટ કે કોઈ રમકડું,

તો તેમની કદી પણ ના ન હોય.


લાવી આપતાં મને દરેક વસ્તુ,

ભલે પછી તે મોંઘી જ હોય.


માંગણીઓ મારી પૂરી કરે દરેક,

બધાં કરતાં મારા પપ્પા છે ગ્રેટ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational