STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics

3  

Jaya. jani. Talaja."jiya"

Classics

પિતૃદેવ

પિતૃદેવ

1 min
26

હાઈ-ફાઈ જીવનને નેવે મૂકયાં,

જાત્રા ને જોડયાં હાથ,

ભેગી કરી સંપત્તિ, 

સંતાન ને કાજ. 

એ મા-બાપ, યાદ 

આવે આજ. 

છે, પિતૃદેવ પર નાજ. 

✍️જયા.જાની.તળાજા. "જીયા" 



Rate this content
Log in

Similar gujarati poem from Classics