STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

ફુગ્ગાવાળો આવ્યો

ફુગ્ગાવાળો આવ્યો

1 min
200

ફુગ્ગાવાળો આવ્યો રે ભાઈ

ફુગ્ગાવાળો આવ્યો

નિતનવા ફુગ્ગા લાવ્યો રે ભાઈ

ફુગ્ગાવાળો આવ્યો,


કાળા ને ધોળા લાવ્યો

લાલ ને પીળા લાવ્યો

લીલા ને કેસરી લાવ્યો

રંગબેરંગી ફુગ્ગા લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો....


નાના નાના ફુગ્ગા લાવ્યો

મોટા મોટા ફુગ્ગા લાવ્યો

બાળકો માટે ફુગ્ગા લાવ્યો

સૌને ગમતા ફુગ્ગા લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો....


પિન્કી માટે ફુગ્ગા લાવ્યો

ચિન્ટુ માટે ફુગ્ગા લાવ્યો

રાજુ માટે ફુગ્ગા લાવ્યો

સૌને માટે એતો ફુગ્ગા લાવ્યો

ફુગ્ગાવાળો આવ્યો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational