Jeetal Shah
Romance Inspirational
એક સ્મિત મારા
ચહેરા પર,
સજાવીને રાખું..
કેટલું છે ?
દુઃખ, દર્દ,
એ છૂપાવીને રાખું..
છે, આ ઉરનું
એક અરમાન,
દિલમાં દબાવીને રાખું..
કરુ છું, જિંદગીને
ફરમાન, સંબંધને,
પ્રેમથી નિભાવીને રાખું.
સપનાની દુનિયા...
શિયાળાની ઋતુ
સાચો માર્ગ.
સંપદા
ભજીયા
વટવૃક્ષ.
પ્રતીક્ષા
બાળપણ.
ભાવ
ભીતર
શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી... શામળિયાનો પ્રેમ છલોછલ હમણાં જાશે તાણી... પછી પછી તો મોરપીંછના રંગોમાં ઉભરાણી...
ખરી પડે એ સપન તણખલાં ! ખરી પડે એ સપન તણખલાં !
પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું. પર્વતો તોડી વહે તો એની પણ ખળખળ લખું.
તા થૈયા થૈયા થૈયા થઈ તા થૈયા થૈયા થૈયા થઈ
'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.' 'મારા વ્હાલા ! હું અને તું મળ્યા એ કુદરતની શ્રેષ્ઠ કવિતા છે.'
ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે ઘરની શોભા જ વાસ્તવે ઘરવાળી છે
પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી પચરંગી ઓઢણિયે તારું જોબન જાણે, સોળ કળાએ ખીલ્યું ને તું મોરલિયાનો ટહુકો પીવા જાતી
કેવી છે આ કુદરતની નિશાની; શબ્દો બોલ્યા, આંખોના પલકારે. કેવી છે આ કુદરતની નિશાની; શબ્દો બોલ્યા, આંખોના પલકારે.
લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લિંગ! લહેરો જેમ તરંગિત થતી તારી આંગળીઓ સાથેની... મુસ્કુરાહટ તો મને મારી નાખે છે, ડાર્લ...
'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર પણ સાથે આજે તું નથી.... 'હારી ગયો છું જિંદગીની રમતમાં ખુબ ખરાબ રીતે, જરૂર છે એક પ્રેમભર્યા હાથની ખભા પર ...
હસતાં હોય લાલીભર્યા હોઠ અને હૈયામાં સળગતો દાવાનળ મળે..! હસતાં હોય લાલીભર્યા હોઠ અને હૈયામાં સળગતો દાવાનળ મળે..!
સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ.. સપ્તપદીને પગલે-પગલે; મ્હોરી ઊઠ્યો પ્રેમ..
તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ, તો યે આપણી વચ્ચે, થનગનાટ થન... તું ટેહૂંક ટેહૂંક ગહેંકતો વનનો મોરલો, ને હું સહજ ઝૂકેલી આંબલિયાની ડાળ, તો યે આ...
બહાર ખોવાય ભીતર જડી જાય છે. બહાર ખોવાય ભીતર જડી જાય છે.
બારણાને ખોલને.. બારણાને ખોલને..
વહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં, જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં. કોઈ અદકેરું આવ્યું પ્રવેશમાં... વહેતાં ઝરણાંના નાદ મુને ચુભતાં, જાણે દરિયાના હેલ્લારે ડૂબતાં. કોઈ અદકેરું આવ્યુ...
દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો. દામ્પત્ય સપ્તરંગી શણગાર ઈશ આભાર તારો.
"મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત" હજારો યુવાનો દિલ જો... "મેં એક ગુલાબ રોતું જોયું, કળી સંગ ગુફતગુ કરતું જોયું, દોસ્ત બે ચાર કરી લઇએ વાત"...
છાપ તમ પગલાં તણી ! છાપ તમ પગલાં તણી !
એના મોંમા ઘી ને સાકર! એના મોંમા ઘી ને સાકર!