Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

ફરી મળી હતી એ

ફરી મળી હતી એ

1 min
318


ફરી મળી હતી એ..

જેને જોવા આંખ તરસી હતી,


ફરી મળી હતી એ

જેને મળવા મન માગતું હતું,


ફરી મળી હતી એ 

જેને સમજવા શબ્દ થાક્યા હતા,


ફરી મળી હતી એ

જેને પામવા પગ પારકા થયા હતા,


ફરી મળી હતી એ

જેને નિરખવા નયન નાચતા હતા,


ફરી મળી હતી એ

જેને સ્પર્શવા ત્વચા તકલીફમાં હતી,


ફરી મળી હતી એ

જેની સાથે જીવવા જીવન ઝંખતું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance