STORYMIRROR

Sagar Goswami

Romance Others

3  

Sagar Goswami

Romance Others

ફોટો તારો લેવો

ફોટો તારો લેવો

1 min
206

સમીર સંગે લહેરાતા કેશો હૂબહૂ હિરોઈન જેવો,

ફોટો તારો લેવો.


ઢળતી સાંજે, ચાની સાથે અગાશીએ તું ફરફર ફરતી,

ફરતા ફરતા શહેર નિહાળે ને મોબાઈલ જોડે રમતી,

ત્યારે સુંદર એવો ફોટો તારો લેવો.


આમ જોઈએ તો તું જે પહેરે એ પહેરણ તુજને સોહે છે,

પણ કોક દી જો પહેરે સાડી તો મા કસમ મુજને મોહે છે,

પછી પોઝ ગમે તેવો ફોટો તારો લેવો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance