STORYMIRROR

Pooja Patel

Inspirational

4  

Pooja Patel

Inspirational

પારિજાત

પારિજાત

1 min
417

મળે જો તારો સાથ, હાથમાં તારો હાથ,

જીંદગી સોહામણી લાગે જાણે પારિજાત,


વિચાર આપણાં નિર્મળ પણ સંબંધ બળવાન,

જીંદગી બનાવવી છે મારે હંમેશા પ્રેમાળ,


ઝાકળ ચમકે સવારમાં પડે જો તેની પર પ્રકાશ,

આપણા વિચારોમાં આવે સાદાઈની સુવાસ,


જુદાં જુદાં છે આપણાં કામ પણ મળે જો વિચાર,

 બનાવે છે આપણાં જીવનને સુખી વારંવાર,


વાવીએ આપણે મનમાં સકારાત્મક પ્રભાવ,

પારિજાતના ફૂલની જેમ મહેકે આપણો સ્વભાવ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational