Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Daizy Lilani

Inspirational

2  

Daizy Lilani

Inspirational

પાનખર

પાનખર

1 min
684


નિરાશા તો પાનખર.

નિષ્ફળતા તો પાનખર.

હિંમત હારે તો પાનખર.

ભલે ને પાનખર હોય,

વસંત આવશે.

પાનખર પણ એક,

આશ બની આવે છે,

એક સફળતાની ચાવી છે.

પાનખર ભલે ને હોય.


Rate this content
Log in