STORYMIRROR

Daizy Lilani

Inspirational

3  

Daizy Lilani

Inspirational

પાનેતર

પાનેતર

1 min
168

રૂપેરી રંગોમાં અનેકો રંગો છલકાતું,

લાલ,લીલા પાનેતર મઢેલી કળા, 

સોનેરી જારી કિનાર સંગ,

દુલ્હન મુખ મનોમંથન મલકાતું,


શાંત સૌમ્ય તેજ પાનેતર,

જવાબદારી સોનેરી કિરણ વળી, 

શુભ સૌભાગ્યવતી આશિષ ભરી,

મામા થકી આશીર્વાદ ઘડેલો પાનેતર.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Daizy Lilani

માવજત

માવજત

1 min વાંચો

તરસ

તરસ

1 min વાંચો

મા

મા

1 min વાંચો

મન

મન

1 min વાંચો

હેલી

હેલી

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

પ્રેમ

પ્રેમ

1 min વાંચો

ખંજન

ખંજન

1 min વાંચો

લહેર

લહેર

1 min વાંચો

Similar gujarati poem from Inspirational