પાકીટ
પાકીટ
તમારું
ખોવાયેલું પાકીટ
મને મળે,
ત્યારે મને
કઈંક તો
મળે જ છે...
કાં તો
પાકીટ,
અને પાકીટ
તમને પાછું સોંપું
તો તમારી
લાગણી...!
તમારું
ખોવાયેલું પાકીટ
મને મળે,
ત્યારે મને
કઈંક તો
મળે જ છે...
કાં તો
પાકીટ,
અને પાકીટ
તમને પાછું સોંપું
તો તમારી
લાગણી...!