નવું વર્ષ
નવું વર્ષ
હેપ્પી ન્યૂ ઈયર …
હૈયેથી આવકાર આપું છું..
જજે તું સરસ ….
આછેરા તડકાની છાયમાં ….
કલમું બોળીને થાય લખવાનું મન…
એના આવ્યાંની મીઠકડી લ્હાયમાં ,
નવી આશા નવા સપના ,
લઈને આવી સોનેરી સવાર ,
અંતરના ઉમળકાથી વધાવીએ ,
ગયા વર્ષનું સપનું ,
સવારે ઊઠીને જોયું તો ,
આજે તો ,
કેલેન્ડરમાં વર્ષ બદલાઈ ગયું ,
કરું છું પ્રાર્થના ઈશ્વરને શીશ નમાવીને ,
મળી જાય બધા સુખ તમારી જિંદગીને .
Happy New Year 🎈🎈
રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕
