STORYMIRROR

Amrutlalspandan

Inspirational

3  

Amrutlalspandan

Inspirational

નવી શરૂઆત

નવી શરૂઆત

1 min
143

નવી શરૂઆત થઈ ચૂકી છે,

નવા જીવનની શરૂઆત થઈ ચૂકી છે, 


હવે ખાબોચિયાંમાં નથી જીવવું, 

નાવ નદી પાર કરવા થનગની રહી છે, 


જુના સપનાઓને ચડાવી ખીંટીએ, 

રોજ રોજ નવા સપનાં સર થઈ રહ્યાં છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational