STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational Others

3  

ચૈતન્ય જોષી

Inspirational Others

નૂતન વર્ષાભિનંદન

નૂતન વર્ષાભિનંદન

1 min
485

નૂર રહે ચહેરે ઉભરાતું નવલું વરસ,

તન મન રહે સદાય રાતું નવલું વરસ,


નયને રહે હેત મલકાતું નવલું વરસ,

વર્ષા પ્રેમ સ્નેહથી હરખાતું નવલું વરસ,


ભિનાશ ભાવના પરખાતું નવલું વરસ,

નંદયશોદા લાલ સ્મરાવતું નવલું વરસ,


દર્શન પ્રેમભાવનું કરાવતું નવલું વરસ,

નયનમાં આશાને પ્રગટાવતું નવલું વરસ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational