નથી
નથી
બોલવું ઘણું છે પણ મારી પાસે શબ્દો નથી,
લાગણીઓ ઘણી છે પણ,
જતાડવા માટે રસ્તા નથી,
આંસુઓ ની નદી ભરી છે પણ, વહેવા માટે ની દિશા નથી,
વિચારો નો બંધ બાંધેલ છે પણ, એ તોડવા માટે ની ક્ષમતા નથી,
ચાહ ઘણી છે પણ એની માટે, કુરબાની આપવી એ મને મંજુર નથી.

