STORYMIRROR

Shaurya Parmar

Classics Others

3  

Shaurya Parmar

Classics Others

નથી હું નીલકંઠ

નથી હું નીલકંઠ

1 min
14.1K


આડા અવળા રસ્તા છે,

જીવન ક્યાં સીધું છે?

સુખ આવે, દુઃખ આવે,

સઘળું સંગ્રહી લીધું છે

જે કંઈ હતું મારી પાસે 

એ સર્વસ્વ તને દીધું છે,

આશા નથી રાખી કોઈ

તને ક્યાં કાંઈ કીધું છે,

નથી હું નીલકંઠ, બાકી,

ઝેર તો મેં પણ પીધું છે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics