STORYMIRROR

Rakesh Rathod Mitr

Inspirational

4  

Rakesh Rathod Mitr

Inspirational

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

1 min
415

સૌ માંગે છે નરેન્દ્ર મોદી,

સૌ સાથે છે નરેન્દ્ર મોદી.


નિત નવા કાનૂન લગાવે,

પણ ચાલે છે નરેન્દ્ર મોદી.


ખાશે નહિ ખાવા પણ નહીં દે,

જો આવે છે નરેન્દ્ર મોદી.


થાક્યા વિણ જે કામ કરે છે,

સૌ માટે છે નરેન્દ્ર મોદી.


દેશ વિદેશમાં જઈને એતો

નવું લાવે છે નરેન્દ્ર મોદી.


ગુસ્સો આવે એના પર પણ,

સૌ ચાહે છે નરેન્દ્ર મોદી.


દીકરો સાચો ભારતમાનો

આ લાગે છે નરેન્દ્ર મોદી !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational