STORYMIRROR

Rakesh Rathod Mitr

Inspirational

2  

Rakesh Rathod Mitr

Inspirational

કેવી પત્ની જોઈએ?

કેવી પત્ની જોઈએ?

1 min
14.6K


સૌ પૂછે છે "મિત્ર" તુજને કેવી પત્ની જોઈએ?           

હું કહું છું બસ મને અલબેલી પત્ની જોઈયે.

 

છો ગમે રણબીર,અક્ષય કે હો સલ્લુ તે છતાં,         

કોઈ હીરો ની નહિ મુજ ઘેલી પત્ની જોઈયે.

 

કેશ હો રેશમ તણાં ને ગાલ હો મખમલ સમાં,        

બસ મને ફિલ્મી હિરોઈન જેવી પત્ની જોઈયે.

 

એ ભલે વાતો કરે સૌ સાથ હસતાં તે છતાં,           

ભાવ કોઈને ના આપે એવી પત્ની જોઈયે.     

 

એની જોઈ એક ઝલક મિત્રો બધા બોલી ઉઠે,        

 "મિત્ર બાકી લાયવો હો" તેવી પત્ની જોઈયે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational