Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rashmi Sampat

Abstract

3  

Rashmi Sampat

Abstract

નંદરાણી

નંદરાણી

1 min
137


હું તમને વિનવું યશોદા માડી

વનરાવનની વાટે કેમ જાવું માડી,


કાન તમારો મારગડો રોકે માડી

મહીં માખણના દાણ માંગે માડી,


દાણ ન આપું તો માટ નાંખે ફોડી

આરે વ્રજમાં કેમ રહેવું નંદરાણી,


 યમુના ઘાટે પાણીડાં જાઉં માડી

 નંદનો છૈયો બેડાં નાંખે ફોડી,


ભીંજાય મારી નવરંગ ચૂંદડી

સાસુ નણંદ ગાળ દીયે માડી,


પરણ્યો મારો નઠારો છે માડી

આરે વ્રજમાં કેમ રહેવું નંદરાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract