Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rashmi Sampat

Abstract

3  

Rashmi Sampat

Abstract

કાનકુંવર

કાનકુંવર

1 min
189


કાનકુંવર નંદના કુંવર તમને વિનવું રે,

છેડલો મારો મેલી દિયો હોજી હોજી.


 હું છું ગોકુળની ગોવાલણ જો,

 હું છું ભોળી ભરવાડણ જો,

 છેડલો મારો મેલી દિયો હોજી હોજી.


જાઉં મારે વનરાવનની વાટે જો,

મહીં માખણ વેંચવાને કાજે જો,

છેડલો મારો મેલી દિયો હોજી હોજી.


 મલક આખું જોશે ને કરશે વાત જો,

 કેમ કરી નિશરીશ નગર મોજાર જો,

 છેડલો મારો મેલી દિયો હોજી હોજી.


ડેલીએ બેઠાં મારા સસરાજી જો,

કેમ કરી હું ઘરમાં જઈશ જો,

 છેડલો મારો મેલી દિયો હોજી હોજી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract