Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.0  

Manishaben Jadav

Inspirational

નારી...

નારી...

1 min
1.0K


ત્યાગની મૂર્તિ છે નારી

સમજણની નદી છે નારી

પરિવારની લાડલી છે નારી

પરિવારનો આધાર છે નારી

 

જીવનની સુંદરતા છે નારી

જીવનની ચાહત છે નારી

પરોપકારનું રૂપ છે નારી

નિઃસ્વાર્થ સેવાનું રૂપ છે નારી


પ્રેમનું સાક્ષાત રૂપ છે નારી

હેત થકી તું ઓળખાતી નારી

બલિદાન માટે જગમાં જાણીતી નારી

સહનશીલતા કણકણમાં વહે નારી


તારી વિના જિંદગી અધૂરી નારી

તુજ સંગ હેતની હેલી છે નારી

ત્યાગની મૂર્તિ છે નારી

સમજણની નદી છે નારી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational