STORYMIRROR

Indraxi Bhatt

Fantasy

2  

Indraxi Bhatt

Fantasy

નાજુક દિલથી ના ગીત ગવાશે

નાજુક દિલથી ના ગીત ગવાશે

1 min
14.7K


જગાવી પ્રેમ કઠોર હૈયું તે કર્યું શાને?
નાજુક  દિલથી ના હવે  ગીત ગવાશે...

ઠુકરાવી મારી પ્રેમભરી લાગણી શાને? 
હવે સુવાળપ પ્રેમની ના કોઈને ધરાશે...

ના ચાહત હતી, તો કેમ આવકાર દીધો...
હવે ના તુજ દ્વારથી પાછું ફરાશે...

કરી છે પ્રીત અમે તો ખુદથી વધુયે...
તારા વિના ના હવે મુજથી જીવાશે...

કોમળ આ હૈયું આજ કઠોર કેમ બન્યું?
ઘાવ આ તુજ વિના ના કદીયે ભરાશે...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy