STORYMIRROR

Chetan Gondaliya

Inspirational

3  

Chetan Gondaliya

Inspirational

ના કર પ્રાર્થનાઓ

ના કર પ્રાર્થનાઓ

1 min
375

રે માનવ !

ના કર પ્રાર્થનાઓ.


સરળતાઓની, સાનુકૂળતાઓની

- ભગવાન પાસે.


તું ભિખારી નથી !

વાપરી જાણ અમાપ આપ્યું છે જે -


આત્મા, શરીર, મન

એ થી જ તું

મહામાનવ બન !


રહેજે નિરંતર

નિશ્ચિત, સજાગ-સક્રિય, સનિત.


'ને સુકર મનાવ જે આપ્યું શિવે,

તોફાનો-વંટોળિયાઓ

આવે ટૂંકું જીવન લૈ ને,


સંઘર્ષ અને પછી વિજય

નિરંતર-ચિરાયુ જીવે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational