STORYMIRROR

Atul Malaviya

Inspirational

2  

Atul Malaviya

Inspirational

ના કર નફરત આટલી પ્રેમમાં...

ના કર નફરત આટલી પ્રેમમાં...

1 min
2.8K


ના કર નફરત આટલી પ્રેમમાં..
 
કેમ કે થયા પ્રેમના પરખા મોટા વ્હેમમાં...
 
જિંદગી ગઈ આખી એના પ્રેમમાં...
સમય અવિયો એનો, ત્યારે જ હું એના વિરહમાં...
જીવવા દે એની જિંદગી ગેલમાં
એક સમય આવશે એનો, જયારે તડપતા હશે પ્રેમમાં..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational