પ્રેમમાં વિશ્વાસ
પ્રેમમાં વિશ્વાસ
નથી મળી મને બેવફાઈ પ્રેમમાં,
તો પણ થયો હું ઉદાસ;
જ્યારે બનશે હકીકત પ્રેમમાં,
શું રહેશે મને પ્રેમમાં વિશ્વાસ?
નથી મળી મને બેવફાઈ પ્રેમમાં,
તો પણ થયો હું ઉદાસ;
જ્યારે બનશે હકીકત પ્રેમમાં,
શું રહેશે મને પ્રેમમાં વિશ્વાસ?