STORYMIRROR

Atul Malaviya

Romance

2  

Atul Malaviya

Romance

પ્રેમ માં ગાયેલું પેલ્લુ ગીત

પ્રેમ માં ગાયેલું પેલ્લુ ગીત

1 min
14.2K


તારા પ્રેમમાં ગાયેલું પેલ્લુ ગીત મને યાદ છે..
કોણ કહે છે વરસાદ વિરહનો સાદ છે.
તારી આંખમાં જોયેલો મારો પ્રેમ મને યાદ છે.
કોણ કહે છે...વાદળ આસુંનો ભંડાર છે.
તારા ગુસ્સામાં રહેલ પ્રેમ અપર છે.
કોણ કહે છે..વીજળી ખતરનાક છે.
તારી સાથે વિતાવેલી હરેક પળ મને યાદ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance