Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Makwana

Tragedy

3  

Kamlesh Makwana

Tragedy

મોત પહેલાની લાચારી...

મોત પહેલાની લાચારી...

1 min
14.2K


શ્વાસનો ભાર લાગેે હવે.

મોત લાચાર લાગે હવે.


લાગણી સૌ હણાઈ પછી?

દર્દ આધાર લાગે હવે.


જીંદગીમાં મજા ક્યાં લગી?

દુઃખ લગાતાર લાગે હવે.


ખોતરે છે સતત ઘાવને,

યાદમાં ધાર લાગે હવે.


જીવ લેશો છતાં ના ત્યજે,

કે ગઝલ પ્યાર લાગે હવે.


જીત કોની થઈ શું ખબર?

એમને હાર લાગે હવે.


હોશમાં આવશે ને "કમલ"?

આશ તલભાર લાગે હવે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy