STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મનની વાત

મનની વાત

1 min
422

મારે જીવવું નથી રે મારે મરવું નથી રે

મારે ફરવું નથી રે મારે બેસવું નથી રે


મારે જમવું નથી રે મારે ભૂખ્યું રહેવું નથી રે

મારે જાગવું નથી રે મારે તો સૂવું નથી રે,


મારે બોલવું નથી રે મારે ચૂપ રહેવું નથી રે

મારે ચાલવું નથી રે મારે ઊભું રહેવું નથી રે


મારે માનવું નથી રે મારે થાવું નથી રે

મારે આસ્તિક થાવું નથી રે મારે નાસ્તિક થાવું નથી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children