STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy

4  

ચૈતન્ય જોષી

Tragedy

મનની ગતિ

મનની ગતિ

1 min
359

મિત્ર કરતાં શત્રુને વારંવાર યાદ કરું છું. 

નથી ગમતા એટલે એની ફરિયાદ કરું છું. 


સાથને સહકાર આપનારા હતા મિત્રો ને,

તોય શત્રુને ક્યાં જીવનમાંથી બાદ કરું છું. 


રોકીને બેઠા છે મારા મનમાં જગ્યા કેટલી !

હું ક્યાં કદી ક્યારેય એને વળી સાદ કરું છું? 


છે નાકામિયાબ મન કેટલાક પ્રસંગ ભૂલવામાં,

ફરીફરીને યાદ કરી કસોટી પ્રહલાદ કરું છું. 


ઊતરી ગયેલા છે મારા મન થકી સાવ તોયે,

શું કામ એવું કરીને મનમાં હું વિષાદ કરું છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy