STORYMIRROR

Kaushik Dave

Drama

3  

Kaushik Dave

Drama

મમતા

મમતા

1 min
433


અમી ભરેલી નજરો ને,

સ્નેહ ભરેલ નયનોથી,


વ્હાલ દર્શાવે દિલ થકી,

હેત કરે હાથથી,


માં ની મમતાનો,

એ છે અણસાર,


ખુશનસીબ છે એ,

જેણે જાણ્યો માંનો પ્રેમ,


મમતાનો પર્યાય છે માં,

માં વિના સુનો સંસાર !


Rate this content
Log in

Similar gujarati poem from Drama