STORYMIRROR

Biren Patel

Children

3  

Biren Patel

Children

મમ્મી

મમ્મી

1 min
219

મમ્મી મને આપે છે દૂધનો પ્યાલો,

હું તો મારી મમ્મીનો કાલો ઘેલો લાલો.


હું નથી સ્પાઇડરમેન,

કે નથી હું શક્તિમાન.

હું તો મારી મમ્મીની આંખોનો તારો.

મમ્મી મને આપે છે દૂધનો પ્યાલો.


મમ્મી મારી બને ટીચર,

સેટ કરે રોજ મારું ફ્યુચર.

ભણવામાં રહીના જાઉં કદીય હું ઠાલો,

મમ્મી મને આપે છે દૂધનો પ્યાલો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children