STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

મળ્યો મનુષ્યદેહ મજાનો

મળ્યો મનુષ્યદેહ મજાનો

1 min
15

જાદુથી ભરેલો આ જિંદગીનો ખજાનો,

જીવી લો મળ્યો છે મનુષ્ય દેહ મજાનો,


નફરતની આગને આજે જ બુઝાવી દો,

સૌના હૈયે પ્રેમનો દીપ તમે જલાવી દો,


પૈસા પાછળ ના મૂકો તમે આંધળી દોટ,

સંબંધો માટે છોડી દો તમે જીદ અને વટ,


નિ:સ્વાર્થ ભાવે કરો લોકોની સેવા,

ઈશ્વર આપશે તમને જીવનમાં મેવા,


મળ્યો છે મનુષ્ય દેહ મજાનો,

સમજો એને કિંમતી ખજાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational