મળ્યા છીએ આજે
મળ્યા છીએ આજે
મળ્યા છીએ આજે તો કાલે જુદા થઈ જાશું,
આ જિંદગીના મેળામાં ક્યારેક ખોવાઈ જાશું,
યાદ રાખીશું તમને હંમેશા,
આશા છે કે ક્યારેક યાદ તમને પણ આવીશું.
મળ્યા છીએ આજે તો કાલે જુદા થઈ જાશું,
આ જિંદગીના મેળામાં ક્યારેક ખોવાઈ જાશું,
યાદ રાખીશું તમને હંમેશા,
આશા છે કે ક્યારેક યાદ તમને પણ આવીશું.