Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

4.7  

Manishaben Jadav

Inspirational

મળશે સફળતા

મળશે સફળતા

1 min
307


માનવ જીવન મળ્યું મોંઘેરું જાત

તેને સફળ બનાવવા કરીએ મહેનત

જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


એકલા જ જન્મ મરણના ફેરા

સાથ અહીં તો સૌના અધૂરાં

જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


ઈશ્વરનાં દરબારમાં છે સૌ સરખા

મહેનત થકી સૌ આગળ વધનારા

જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


પરિશ્રમ છે જીવનનો મોટો આધાર

પરિશ્રમથી જ સૌનો મળે સહકાર

જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


ખુદના ભરોસે જો ચાલીએ

આગળ ખુદ આપણે વધીએ

જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


સફળતા અને નિષ્ફળતા એતો પાસાં જીવનના

એનાથી હાર માનીને બેસીશ નહી આરામમાં

 જીવનમાં સંઘર્ષ થકી મળશે સફળતા...!


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational