મઝધારમાં
મઝધારમાં
એવું તે શું છે સાથી પ્યારમાં,
તું છોડી જાય છે મજધારમાં,
આંખોના કરે શાને તું ઈશારા,
તારા નૈનો લાગે છે મને પ્યારા,
દોસ્તીનો નાતો કેમ રે ભૂલાવું,
તું જો બોલાવે હું દોડ્યો આવું,
રિસાયા કરે તું શાને વાતવાતમાં,
મને મેલીને તું ચાલે છે મઝધારમાં,
પ્રેમની વાતો પ્રેમાંશ એ ના સમજે,
પછી પ્રેમ પણ રહે છે મઝધારમાં.
