મઝધાર
મઝધાર
મે તને શોધ્યો હતો,
ભર મઝધારમાં,
તારા સાથને મે ઝંખ્યો હતો,
ભર સહેરાની તરસમાં,
તારો સંગાથ મે ઈચ્છયો હતો,
ભર લાગણીઓના ધીખેલા અલખમાં,
મે તને શોધ્યો હતો,
ભર મઝધારમાં.
મે તને શોધ્યો હતો,
ભર મઝધારમાં,
તારા સાથને મે ઝંખ્યો હતો,
ભર સહેરાની તરસમાં,
તારો સંગાથ મે ઈચ્છયો હતો,
ભર લાગણીઓના ધીખેલા અલખમાં,
મે તને શોધ્યો હતો,
ભર મઝધારમાં.