STORYMIRROR

Kaushik Dave

Inspirational

3  

Kaushik Dave

Inspirational

મિત્ર

મિત્ર

1 min
203

મિત્ર તો મિત્ર હોય છે એ જરૂરી હોય છે

સાથ આપે સાચો મિત્ર સુખદુઃખમાં હંમેશા

એવો મિત્ર મળવો પણ મુશ્કેલ હોય છે


મિત્ર તો મિત્ર હોય છે એ જરૂરી હોય છે

મિત્ર હોવા જોઈએ કૃષ્ણ સુદામા જેવા

એવી સાચી મિત્રતા અતૂટ હોય છે 


મિત્ર તો મિત્ર છે એ જરૂરી હોય છે

સ્વાર્થ ખાતર મિત્રતા કરે એનાથી દૂર રહો

સાચી મિત્રતામાં નિસ્વાર્થ ભાવના હોય છે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational