મીટ માંડી
મીટ માંડી


મીટ માંડી ના રહે,
કૈંક તો તારું કહે.
આટલું ના પૂરતું,
લાગણી અંતર વહે.
દિલ કદી થાતું ભલું,
તરફડેને એ સહે.
વાત એ તારી મને,
સંભળાતી બસ ચહે.
હોય ઐક્ય આપણું,
શીદને મુજ ઉર દહે ?
મીટ માંડી ના રહે,
કૈંક તો તારું કહે.
આટલું ના પૂરતું,
લાગણી અંતર વહે.
દિલ કદી થાતું ભલું,
તરફડેને એ સહે.
વાત એ તારી મને,
સંભળાતી બસ ચહે.
હોય ઐક્ય આપણું,
શીદને મુજ ઉર દહે ?