STORYMIRROR

Kaushik Dave

Abstract Drama Fantasy

3  

Kaushik Dave

Abstract Drama Fantasy

મૌનના પડઘા

મૌનના પડઘા

1 min
202

નજર સામે ધોકો થાય

તો પણ બોલાતું નથી,


સાચું બોલનારની વાતમાં

સહમતિ અપાતી નથી,


જુઠું બોલનાર સામે,

મૌન રહીને બેઠા રહીએ,


સ્વર્ગ જવાની આશા હોય,

પણ સત્કર્મોનું ભાથું બંધાતું નથી.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Abstract