STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મારું લીંબડી મારું ગૌરવ

મારું લીંબડી મારું ગૌરવ

1 min
157

લીંબડી માં લાગણીની લ્હેર છે

લીંબડી મારું મિત્રોની મ્હેર છે,


લીંબડીમાં ભણતરની ભાવના છે

લીંબડી મારું સંસ્કારની સાધના છે,


લીંબડીમાં રહેવાની રાહત છે

લીંબડી મારું સંબધોની ચાહત છે,


લીંબડીમાં શેરીની સજાવટ છે

લીંબડી મારું નવરાત્રીની રમઝટ છે,


લીંબડીમાં ખરીદીની ખાસિયત છે

લીંબડી મારું હૈયાની હરખાઈ છે,


લીંબડીમાં જાદુઈ નગરી છે

લીંબડી મારું અનુભવની પ્રગતિ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children