મારો દેશ મારું ગૌરવ
મારો દેશ મારું ગૌરવ
ખુશી તું છે, મારા હોઠ પર સંતોષનું સ્મિત તું છે,
ગર્વ છે મને કેમકે હું ભારત દેશની દીકરી છું,
મારું ગુરુર તું છે મારું, સન્માન તું છે મારું, અભિમાન તું છે,
ગર્વ છે મને કેમકે હું ભારત દેશની દીકરી છું,
મારી આશા તું છે, મારો વિશ્વાસ તું છે,
મારા જીવનમાં મળેલી ઉત્તમ સૌગાત તું છે,
ગર્વ છે મને કેમકે હું ભારત દેશની દીકરી છું,
આસ્થા તું છે, શ્રદ્ધા તું છે, મારી આંખોમાં વસેલું સુંદર સપનું તું છે,
ગર્વ છે મને કેમકે હું ભારત દેશની દીકરી છું,