STORYMIRROR

DIPIKA CHAVDA

Inspirational

3  

DIPIKA CHAVDA

Inspirational

વતન

વતન

1 min
52

એ વતન એ વતન

કરવું તારું જતન,


આજ તારી આ દુનિયાનું, હું છું રતન,

તારી સેવામાં મારે,


મીટાવું તો છે,

પેલા દેશદ્રોહીઓને,


જલાવું તો છે,

આપે આજ બલિદાન,

એને આપ જીવતદાન,


તુજ સેવામાં મારે મીટાવું તો છે,

તન, મન, ધનથી,

લૂંટાવું તો છે,


એ વતન એ વતન,

હું છું તારું રતન.........


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational