મારી વાત
મારી વાત
મારી વાતમાં તારો સાથ જોઈએ,
મારી આંખમાં તારો ચહેરો જોઈએ,
મારી પાસમાં તારો ખાસ સાથ જોઈએ,
મારા મનમાં તારી વાત જોઈએ,
મારા અનુભવમાં તારી આશ જોઈએ,
મારા મંતવ્યમાં તારું ચિંતન જોઈએ,
મારા અહેસાસમાં તું એક જ જોઈએ,
મારા પ્રેમમાં તારી વાત જોઈએ,
મારા સપનામાં તારો સાથ જોઈએ.