Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Abhigna Maisuria

Drama

4.4  

Abhigna Maisuria

Drama

મારી પ્રિય ચા

મારી પ્રિય ચા

1 min
503

પ્રિય ચા...તું મને ગમે છે,

કારણ અગણિત છે..

બસ, તું જ મને ગમે છે.

તારો એક કપ શું કમાલ કરી જાય છે,

સૂતા લોકોની ઊંઘ ઉડાડી જાય છે.

મોર્નિંગ અલાર્મની જેમ,

આખી દુનિયાને જગાડી જાય છે.

કોઈકના માટે સવારે તારો કડક -મીઠા સ્વાદવાળો 

એક કપ પણ ચાલી જાય છે,

તો કેટલાક માટે દસ કપ પણ ઓછા પડી જાય છે.

દુઃખમાં ગમને ભૂલાવવા અને સુખમાં ખુશીઓ વધારવા,

તારુ જ તો નામ લેવાય છે.

તું જ તો છે...જે દરેક માહોલમાં સેટ થઇ જાય છે,

એક દિવસ ના મળે..તો દિવસભર યાદ આવે છે.

તારી સાથે પાર્લે -જી મળી જાય..

બસ..એમાં જ જિંદગીનો પરમ-આનંદ છે,

બાકી બધુ તો બસ મોહ-માયા છે.

સવારે ઘરની રસોઈમાં અને રાત્રે તફરી પર

હું તારી જ તો રાહ જોવ છું.

Rate this content
Log in

Similar gujarati poem from Drama