STORYMIRROR

Kaushik Dave

Romance

2  

Kaushik Dave

Romance

મારા શ્વાસમાં

મારા શ્વાસમાં

1 min
158

મારા શ્વાસમાં, મારા ઉચ્છવાસમાં,

નામ એનું આવે છે,


તડપાવે મન,

આતુર નયને,


વાટ એની જોતો હતો,

કોણ હ્રદયમાં સ્પર્શે છે?


એ હ્રદય જ જાણે છે,

અંતિમ સમયે, એનું સ્મરણ,


અંતરમાં રહી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance