STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

માનવીનું મન

માનવીનું મન

1 min
190

માનવીનું મન મોહમાયાનાં કાદવમાં ફસાતું,

પૈસાની આંધળી દોટમાં માનવીને હંફાવતું,


ખબર છે પરપોટા જેવી ક્ષણિક છે જિંદગી,

તોયે આભાસી મૃગજળ પાછળ દોડાવતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational