STORYMIRROR

Katariya Priyanka

Classics Others

3  

Katariya Priyanka

Classics Others

મા

મા

1 min
187

મા ! એક અક્ષરમાં,

મારું આખું જગ સમાયું !


મા ! દેતી આશિષ,

જાણે પર્યાય પ્રભુનો !


મા ! તુજ સંસ્કારોથી ,

બન્યું મારું જીવન સવાયું !


મા ! મમતાની મૂરત તું,

જાણે સ્નેહ કેરો સાગર !


મા ! તુજ ઉપકાર ઘણા,

કરું મુજ જીવન સમર્પણ !


Rate this content
Log in

Similar gujarati poem from Classics