STORYMIRROR

Rekha Shukla

Classics

2  

Rekha Shukla

Classics

મા સરસ્વતી

મા સરસ્વતી

1 min
141

પરથમ સમરું સરસ્વતી ને ગણપત લાગુ પાય


આ વસંત ખીલે શતપાંખડી, હરિ આવો ને;

આ સૃષટિ એ ધરીયા સોહાગ; હવે તો હરિ આવો ને;

આ વિશ્વ વદે છે વધામણી, હરિ આવો ને;

આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ આવો ને...!


Rate this content
Log in

Similar gujarati poem from Classics