લઘુકાવ્ય
લઘુકાવ્ય
પારદર્શક બન્યો,
તો કાચને
દ્રશ્ય અને
દ્રષ્ટિ વચ્ચે મધ્યસ્થી
તરીકેનું
પદ અપાયું....
પારદર્શક બન્યો,
તો કાચને
દ્રશ્ય અને
દ્રષ્ટિ વચ્ચે મધ્યસ્થી
તરીકેનું
પદ અપાયું....